GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ
– શૈક્ષિક સંઘ ની સતત રજૂઆતનું પરિણામ – અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજૂર કરાઈ – શિક્ષણ વિભાગે વર્ક ફ્રોમ હોમને લઈને પરિપત્ર પણ કર્યો જાહેર કેન્દ્ર સરકારની તા. ૨૯ જુલાઈના રોજ જાહેર થયેલી અનલોક-૩ માટેની ગાઈડલાઈન્સમાં દેશભરની કોલેજોમાં ઓનલાઈન […]