1. Home
  2. Tag "ed"

એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલને એવિએશન ગોટાળામાં ઈડીએ મોકલ્યું સમન્સ, 6 જૂને હાજર થવા ફરમાન

ઈડીએ દીપક તલવાર કેસમાં પ્રફુલ્લ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીના વકીલે કહ્યુ છે કે દીપક તલવાર ગેરકાયદેસર એવિએશન મામલામાં પ્રફુલ્લ પટેલને 6 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમણે છ જૂને સવારે સાડા અગિયાર વાગ્યે તપાસ એજન્સી સામે હાજર થવાનું છે. તાજેતરમાં એવિએશન ગોટાળાને લઈને રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર […]

રોબર્ટ વાડ્રાએ કોર્ટ પાસે માંગી લંડન જવાની મંજૂર, મોટા આંતરડાંમાં ટ્યુમરની કરાવવી છે સારવાર

મની લોન્ડ્રિંગ અને પ્રોપર્ટી મામલામાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સીબીઆઈ કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માંગી છે. વાડ્રાએ બુધવારે કોર્ટમાં ગંગારામ હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ પણ દાખલ કર્યું છે. વાડ્રાએ લખ્યું છે કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, જેની સારવાર કરવા માટે તેમને લંડન જવું છે. મની લોન્ડ્રિંગ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code