1. Home
  2. Tag "economy"

70 વર્ષમાં અભૂતપૂર્વ જોખમની સ્થિતિમાં છે નાણાંકીય પ્રણાલી : નીતિ પંચના ઉપાધ્યક્ષ

નવી દિલ્હી : આર્થિક વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયા પર ફરી એકવાર આર્થિક મંદીનો ઓછાયો મંડરાય રહ્યો છે. આના સંદર્ભે આગાહ કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ શુક્રવારે ક્હ્યુ છે કે ભારતે ગત 70 વર્ષમાં આવી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કર્યો નથી. આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે અને કોઈ કોઈના પર ભરોસો […]

PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ મુશ્કેલ જરૂર છે, પરંતુ હવામાં નથી. તેમણે કહ્યુ કે આઝાદી બાદ 70 વર્ષની વિકાસયાત્રામાં આપણે બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચી ગયા અને આપણે પાંચ વર્ષમાં બે ટ્રિલિયનની ઈકોનોમીમાં એક ટ્રિલયન વધુ જોડી […]

પુરોગામી સરકારોને કારણે ભારત બનશે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી : પ્રણવ મુખર્જી

નવી દિલ્હી : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે કહ્યુ છે કે પુરોગામી સરકારોના મજબૂત પાયાને કારણે ભારત 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. મુખર્જીએ કહ્યુ છે કે આઝાદી બાદથી ભારતીયોના પ્રયાસોને કારણે આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ તથ્યને નામંજૂર કર્યું છે કે મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code