રશિયાની વેક્સિનનું પરિક્ષણ કરી રહેલી ભારતની કંપની પર સાયબર એટેક – તમામ ડેટા કેન્દ્ર બંધ કરાયા
રશિયાની વેક્સિનનું પરિક્ષણ કરતી હતી ડોક્ટર રેડ્ડીઝ કંપની તમામ ડેટા કેન્દ્ર તાત્કાલિક ઘોરણે બંધ કરાયા ડોક્ટર રેડ્ડીઝની કંપની પર સાયબર એટેકની ઘટના શેરમાં ઘટાડો નોંધાયો ભારતમાં રશિયન કોરોના વાયરસની વેક્સિન સ્પુટનિક-વીનું પરીક્ષણ કરી રહેલા ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝે ગુરુવારના રોજ એક અગત્યની માહિતી આપી છે, જે પ્રમાણે તેમણે સાયબર એટેક થયા પછી વિશ્વભરના તમામ ડેટા સેન્ટરોની […]