ડોક્ટરોની સામે ઝુકી મમતા સરકાર, દરેક હોસ્પિટલમાં તેનાત રહેશે એક પોલીસ અધિકારી, હડતાળ સમાપ્ત
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમા હડતાળ પર ગયેલા તબીબો અને રાજ્ય સરકાર વચ્ચે ગતિરોધ સમાપ્ત થવાના આસાર દેખાઈ રહ્યા છે. રાજ્યમાં તબીબો અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે થયેલી વાતચીત બાદ મુખ્યપ્રધાને કોલકત્તા પોલીસ કમિશનર અનુજ શર્માને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ અધિકારીની તેનાતીનો નિર્દેશ આપ્યો છે. તેના સિવાય તબીબોની માગણી પર દરેક સરકારી હોસ્પિટલમાં એક […]
