સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે રૂ.1 લાખ કરોડ એકત્ર કરશે
હાલમાં સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી છત્તાં સરકાર 1 લાખ કરોડ એકત્ર કરશે આ નાણાં સરકારી કંપનીઓમાં શેર્સ વેચીને એકત્ર કરવામાં આવશે સરકાર 2.1 લાખ કરોડનું ભંડોળ એકત્રીત કરવાની યોજના ધરાવે છે નવી દિલ્હી: હાલમાં શેર માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી હોવા છત્તાં કેન્દ્ર સરકાર આ વર્ષે એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. આ નાણાં […]