હવે વીજ વપરાશકર્તાઓ માટે વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું બનશે આવશ્યક, નવા નિયમો થશે જારી
દેશના વીજક્ષેત્રને લઇને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઇ રહી છે વીજ મંત્રાલયે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2020 અંગે રાજ્ય સરકાર પાસે અભિપ્રાયો મંગાવ્યા ગ્રાહકો પ્રીપેડ કે સ્માર્ટ મીટર જાતે જ ખરીદી શકશે દેશના વીજક્ષેત્રને લઇને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઇ રહી છે. આ માટે વીજ મંત્રાલયે ઇલેક્ટ્રિસિટી રુલ્સ, 2020 અંગે રાજ્ય સરકારો પાસેથી અભિપ્રાય મંગાવ્યા […]