1. Home
  2. Tag "dilhi"

અફઘાનિસ્તાને ભારત સાથે એ રીતે મિત્રતા નિભાવી કે, ડૂંગળી હવે દેશની જનતાને નહી રડાવી શકે

અફઘાનિસ્તાને નિભાવી દોસ્તી અફઘાનથી ડુંગળીની મોટા પાયે આયાત ડુંગળીના ભાવમાં નોંઘાયો 7 થી 8 રુપિયાનો ઘટાડો બજારોમાં મળી રહી છે અફઘાનિ ડુંગળી બજારોમાં ડુંગળીની આવક વધતા ભાવમાં ઘટાડો કર્ણાટકમાંથી ડુંગળીનો નવો પાક દિલ્હીના બજારમાં સપ્લાય થયો ભારતમાં ડુંગળીના ભાવમાં વધારો થતા  અફઘાનિસ્તાનના વેપારીઓ અહીંના બજારોમાં ડુંગળી વેચવા માટે ઉત્સાહિત બન્યા છે અને જો ડુંગળીનો ભાવ […]

ચલણના ડરથી યુવતી રસ્તા પર રડવા લાગી અને પછી આપી સ્યૂસાઈડની ધમકી…..જાણો પછી શું થયુ

ચલણના ડરથી યૂવતીની પોલીસને આત્મ હત્યાની ધમકી રસ્તા પર સર્જાયો ફિલ્મી ડ્રામા યૂવતી મોટે મોટેથી રડવા લાગી હેલમેટને ગુસ્સામાં રસ્તા પર ફેંકી દીધુ જનતામાં વધી રહ્યો છે ચલણનો ડર ચલણના ડરથી માનસિક તણાવ લોકોમાં ફેલાયો દંડનો ભય ચલણ અને ભય વચ્ચે આજે નાગરીકની હાલત કફોડી નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતા જ યૂવા વર્ગ દંડ […]

ડોક્ટર બનવા માંગતી મજુરની પુત્રીએ NEETની પરીક્ષા પાસ કરીઃપિતાની કમાણી માત્ર 300 રુપિયા

કેહવાય છે ને કે મહેનત કરનારને તેના પરીશ્રમનું ફળ જરુર મળે છે,એ વાત તદ્દન સાચી સાબિત કરી બતાવી છે 19 વર્ષની શશિએ,જેના પિતાનું નામ છે અખિલેશ, જેઓ દરરોજ મજુરી કામ કરીને માત્ર 300 રુપિયાની કમાણી કરીને પોતાના પરિવારનું ગુજારન ચલાવે છે, શશિને હંમેશાથી ડોક્ટર બનવાની ઈચ્છા હતી, જો કે તેના પિતા આર્થિક રીતે સધ્ધર ન […]

રાજધાની દિલ્હીમાં યમુના નદીનું સ્તર વધ્યુઃહરીયાણા પણ હાઈ એલર્ટ

છેલ્લા કેટલાક દિવસથી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદનું કહેર વરસી રહ્યું છે,અનેક નદીના પાણીની સપાટીઓ વધી રહી છે જેને લઈને આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસતા વરસાદે કેટલાકનો ભોગ લીધો છે,તો હવે દેશની રાજધાની દિલ્હી પણ તેમાંથી બાકાત રહી નથી દિલ્હીમાં યમુના નદીનું પાણીનું સ્તર જોખમના સપાટીને પાર […]

દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં આગઃફાયર વિભાગની 21 ગાડીઓ ઘટના સ્થળે

દેશની રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે ત્યારે ફરિ એક વાર રા જધાની દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે,ત્યારે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ કાર્યરત છે ,ફાયર વિભાગની કુલ 21 ગાડીઓએ આગને કાબુમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા, આ ઘટનામાં કોજાન હાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી, પૂર્વ દિલ્હીનું  ગાંધીનગર […]

દિલ્હીની કાનૂન વ્યવસ્થા પર ઉઠ્યા સવાલઃ ધોળે દિવસે રસ્તા વચ્ચે એક મહિલા પર ગોળીબાર

દેશની રાજધાની દીલ્હીમાં મહિલા કેટલે અંશે સલામત બાઈક સવારે કરી મહિલાની હત્યાની કોશીષ ધોળે દિવસે સરેઆમ ગોળી મારવામાં આવી દિલ્હીના દ્વારકા સેક્ટર 12ની ધટના રૈડિસન હોટેલ પાસે શૂટઆઉટનો મામલો લૂંટફાટ હોય કે પછી હત્યાનો મામલો કે પછી બળાત્કારની ઘટના, ક્રાઈમના મામલે દિલ્હી મોખરે રહ્યું છે અહિ વારંવાર આવી અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code