રામનામનો મહિમા છે અપરંપાર: “રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”
ભગવાન રામ ભારતની આસ્થાના કેન્દ્રબિંદુઓમાં સૌથી મજબૂત આદર્શ છે. મર્યાદા પુરુષોત્તમ તરીકે રામાયણમાં ભગવાન શ્રીરામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ હંમેશા મર્યાદાનું પાલન કરતા હતા. તેમનું જીવન માનવીય રીતે વીત્યું, ખાસ કોઈ ચમત્કાર વગર અને ચમત્કાર વગર જ તેમણે કરેલા માનવીય કાર્યોએ તેમને ભારતના જનમનમાં ભગવાન તરીકેનું અપ્રતીમ સ્થાન અપાવ્યું છે. ભારતમાં તો રામ માણસના […]