1. Home
  2. Tag "delhi"

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો – 24 કલાકમાં 954 કેસ નોંધાયા

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો મે મહિના બાદ પ્રથમ વખત એક દિવસમાં 1 હજારથી ઓછા કેસ સામે આવ્યા સ્વસ્થ થનારા દર્દીઓનો ઓકડો પણ વધ્યો વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે,નવા આકંડાઓ નવો રેકોર્ડ નોંધાવી રહ્યા છે ત્યારે દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા 11 લાખને પાર પહોંચી ચૂકી છે,તો તેની સામે આત્યાર સુધી 6 લાખ […]

દિલ્હીના સોનિયા વિહારમાં કેમિકલ ગોદામમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

દિલ્હીના સોનિયા વિહારમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે,જો કે ફાયર વિભાગને સુચના મળતા ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ હાજર થઈ ગઈ હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા,જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી છે તે જાણવામાં સફળતા મળી નથી.આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. […]

વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

‘તીર ચલે તલવાર ચલે, ચાહે ઈશારે સે, અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’ મહારાજા સૂરજમલ જાટ મુઘલો પાસેથી દિલ્હી જીતનાર હિંદુ રાજા ભારત વીરપુરુષો અને વિરાંગનાઓની ધરતી છે. આ ધરતી પર પેદા થયેલા નરરત્નોની કીર્તિ યુગોથી સાત દરિયા પાર સુધી ફેલાયેલી છે. કેટલીક વાતો કાળક્રમે વિસ્મૃતિના ગર્ભમાં સમાય ગઈ છે. પરંતુ આજે વાત […]

ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રિયઃ મંત્રી રામ વિલાસ પાસવાન

ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રીય કેટલાક દિવસોથી ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે મોદી સરકારે રાહત આપવાનો નિર્ણય લીધો જરુરીયાત પ્રમાણે સરકાર હવે ડુંગળીની સપ્લાય કરશે તાજેતરમાં ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે,જેને લઈને સામાન્ય વ્યક્તિની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે,જો કે હવે ડુંગળીના ભાવમાં વધારાને લઈને કેન્દ્રની મોદી સરકારે […]

પ્લાસ્ટિક મુક્ત બન્યુ દિલ્હીનું આ બજાર, MCDએ કર્યુ જાહેર

દેશભરમાં મોદીજીએ પ્લાસ્ટિક વિરુધ એક અનોખી જંગ છેડી છે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દિલ્હી નગર પાલિકા પ્લાસ્ટિકના વિરોધમાં સખ્ત બની હતી,વિતેલા દિવસોમાં ઉત્તરીય એમસીડીએ લગ્ન અને અન્ય સામુહીક કાર્યક્રમો માટે પ્લાસ્ટિકને પુરી રીતે બેન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે દક્ષિણ એમસીડીને પહેલું પ્લાસ્ટિક મુક્ત બજાર તરીકે જાહેર કર્યું છે. દક્ષિણી દિલ્હીના ટાગોર […]

ડુંગળીએ ફરી બધાને રડાવ્યા, મુંબઈમાં ડુંગળીના ભાવ આસમાને, 80 રુપિયે કિલો વહેંચાઈ રહી છે ડુંગળી

ડુંગળીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા વેપારીના કહ્યા મુજબ હાલ ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી મૂશળધાર વરસાદના કારણે ડુંગરીના પાકને નુકશાન ડુંગળીનો પુરવઠો ઓછો થતા ભાવમાં વધારો 80 રુપિયે કિલો વહેચી રહી છે ડુંગળી દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે,ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ડુંગરી 80 રુપિયે પ્રતિ કીલો વહેંચાઈ રહી છે ,જો નાસિકના […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબરમાં ભારત આવે તેવી શક્યતા

ઓક્ટોબરના આખરી સપ્તાહમાં ટ્રમ્પ ભારત આવે તેવી શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં તાજમહલના દીદાર કરે તેવી પણ શક્યતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત પ્રવાસની તારીખ નક્કી થઈ નથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતની મુલાકાતે આવવાનું પ્રસ્તાવિત છે. તેમની ભારત મુલાકાતમાં આગ્રાનો પ્રવાસ પણ સામેલ છે. તેઓ ત્યાં તાજમહલની મુલાકાતે જશે. જો કે હજી સુધી ટ્રમ્પની મુલાકાતને લઈને કોઈ […]

કેજરીવાલનું નિવેદનઃ-દિલ્હીની સરકારી હોસ્પિટલ્સમાંથી VIP સુવિધા રદ,હવે નહી મળે પ્રાઈવેટ રુમ

સરકારી હોસ્પિટલોમાંથી VIP સુવિધા ખતમ કેજરીવાલ સરકારની સમાન ઈલાજ નીતિ દર્દીને નહી મળે હવે પ્રાઈવેટ રુમ દરેક નાગરિકને મળશે સમાન અધિકાર હવે સામાન્ય રુમમાં પણ હશે એસી દરેક દર્દીઓને મળશે એસી વાળા રુમ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી હોસ્પિટલોમાંથી વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવાના આદેશો આપ્યા છે,કેજરીવાલે આ વિષય પર જણાવ્યું કે ,મે સ્વાસ્થ્ય વિભાગોમાંથી […]

PM મોદીના કેબિનેટ પ્રધાને કરી દિલ્હી મેટ્રોમાં સફર, કોઈને ભનક સુદ્ધાં લાગી નહીં

મોદી કેબિનેટના પ્રધાનની સાદગી દિલ્હી મેટ્રોમાં તામજામ વગર કરી મુસાફરી ગજેન્દ્રસિંહ શેખાવતે આમ આદમીની જેમ મેટ્રોમાં કરી મુસાફરી નવી દિલ્હી : ઊંચા ખુરશી અને સરકારી રુઆબદારીની સહુલિયતો આસાનીથી હજમ થતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્રા, ખાસ અને એક ઉચ્ચશિક્ષિત કદ્દાવર પ્રધાને આવી માન્યતાને ખોટી સાબિત કરી છે. જમાનાની નજરમાં આ પ્રધાનનું પદ ભલ હાઈપ્રોફાઈલ છે. […]

AAP ધારાસભ્ય અલકા લાંબાની કોંગ્રેસમાં વાપસીની શક્યતા, સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેમણે મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસમાં જ હતા. દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેવામાં અલકા લાંબાનું કોંગ્રેસમાં જવું દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code