રાજધાની દિલ્હીમાં કોરોના સામે નવી રણનીતિ અપનાવાઈ- ફોન કરીને ઘર બેઠા કોરોના ટેસ્ટ કરાવો
દિલ્હીમાં છેટલા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો કોરોનાને પહોંચી વળવા નવી રણનિતી અપનાવાઈ ઘરેથી ફોન કરીને કોરોના ટેસ્ટનું બુકિંગ કરાવી શકશો માંગ પર પરીક્ષણ કરવાની સુવિધા અને હેલ્પલાઈન નંબર ટૂંક સમયમાં જારી કરાશે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે બુધવારના રોજ કોરોનાને અટકાવવા માટેની નવી વ્યૂહરચના બનાવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને પરીક્ષણ ક્ષમતા વધારવા આદેશા આપ્યા […]
