દિલ્હીમાં દર ચોથા વ્યિક્તિને કોરોના વેક્સિનનો ડોઝ અપાશે- પ્રથમ તબક્કાની તૈયારીઓ પૂર્ણ
દિલ્હીમાં વેક્સિનને લઈને તમામ પ્રકારમી તૈયારીઓ પુરી પ્રથમ તબક્કામાં 20 થી 25 ટકા વસ્તીને ડોઝ અપાશે કેન્દ્ર દ્રારા ઓક્ટોબર મહિનામાં સુચના આપવામાં આવી હતી સ્વાસ્થ્ય વિભાગએ આપી માહિતી દિલ્હીઃ- દિલ્હી આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વેક્સિનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કેન્દ્ર સરકારની સૂચના પર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 થી 30 […]
