લો બોલો! બેંકે ચા વેચનારને 50 કરોડનો દેવાદાર બનાવી દીધો
હરિયાણાની એક બેંકે ચા વેચનાર દુકાનદારને ડિફોલ્ટર જાહેર કર્યો દુકાનદાર દ્વારા ક્યારેય લોન નથી લેવાઇ છત્તાં ડિફોલ્ટર જાહેર કરાયા બેંકે દુકાનદારને 50 કરોડ રૂપિયાના ડિફોલ્ટર બનાવ્યા બેંકો સામાન્યપણે મોટી મોટી લોન લઇને રફૂચક્કર થઇ જતા લોકોને ડિફોલ્ટર જાહેર કરે છે પરંતુ એક ચા વેચનાર દુકાનદારને બેંક ડિફોલ્ટર જાહેર કરે ત્યારે નવાઇ લાગે. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક […]