દેશમાં ઓક્સફોર્ડની વેક્સિનના પરિક્ષણની રોક હટાવાઈ – સીરમ સંસ્થાને ફરી DCGIની મળી પરવાનગી
દેશમાં ઓક્સફોર્ડની વેક્સિનના પરિક્ષણની રોક હટાવાઈ સીમર સંસ્થાને ફરી DCGIની મળી પરવાનગી 11 સપ્ટેમ્બરમા રોજ વેક્સિનના પરિક્ષણ પર રોક લગાવાઈ હકતી રોક લગાવાનું કારણ સુરક્ષાને ગણાવાયું હતું દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડો.વીજી સોમાનીએ મંગળવારના રોજ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓફ્સફોર્ડની કોવિડ-19 વેક્સિનને ફરી પરિક્ષણ કરવાની પરવાનગી આપી છે,આ સાથે જ ડીસીજીઆઈ એ […]