મોટો ખુલાસો: એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ દાઉદ ગેંગની કંપનીમાં રોકાણકાર, ઈકબાલ મિર્ચી સાથે જોડાયેલા છે તાર
પ્રફુલ્લ પટેલ સામે વધુ ગંભીર આરોપ ઈકબાલ મિર્ચીના નજીકના બે લોકોને કર્યા એરેસ્ટ ઈડી દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ સાથે તેમના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી છે. શુક્રવારે (11 ઓક્ટોબર, 2019ના રોજ) ઈડીએ દાઉદ ઈબ્રાહીમ અને તેના નજીકના ઈકબાલ મિર્ચીની સાથે જોડાયેલા […]