કૉંગ્રેસના ‘સંકટમોચન’ ડી કે શિવકુમાર અને ભાઇના 15 ઠેકાણાઓ પર CBIના દરોડા
કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી CBIએ ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા મની લોન્ડરિંગના કેસને લઇને CBIએ દરોડા પાડ્યા નવી દિલ્હી: કર્ણાટકના કૉંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી છે. CBIની ટીમે ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના કથિત મામલામાં CBI ડી કે શિવકુમારના કર્ણાટક અને […]