સંરક્ષણ મંત્રાલયની જમીન વેચવાના મામલામાં દક્ષિણ ભારતના ચર્ચની પૂછપરછ
દક્ષિણ ભારતના ચર્ચની પૂછપરછ બેંગલુરુમાં સંરક્ષણ મંત્રાલયની જમીન વેચવાનો મામલો બેંગલુરુ મેટ્રો પરિયોજનામાં સંપાદીત કરાઈ છે જમીન બેંગલુરુ મેટ્રો પરિયોજના માટે દક્ષિણ ભારતના ચર્ચ સીએસઆઈ દ્વારા સંરક્ષણ મંત્રાલયની જમીનને કથિતપણે વેચવાના અને વળતર સ્વરૂપે 60 કરોડ રૂપિયા લેવાના મામલામાં તપાસ ચાલી રહી છે. આઈએનએસના અહેવાલ પ્રમાણે, બેંગલુરુના પોલીસ કમિશનર ચેતનસિંહ રાઠૌરે જણાવ્યુ છે કે સંરક્ષણ […]