કોવિડ હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા સુપ્રીમ કોર્ટનો આદેશ
દિલ્હીઃ કોરોના હોસ્પિટલોમાં લાગેલી આગના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આગામી ચાર સપ્તાહમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ફરજ પાડીને એનઓસી ઇસ્યુ કરવા નિર્દેશ કર્યો છે. જો તેમ નહીં થાય તો આકરા અને શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડશે. તેમ પણ સુપ્રીમ કોર્ટે નોંધાયું હતું. […]