દિલ્હી સરકાર એક્શનમાં- કોરોનાના પરિક્ષણને લઈને નવા નિયમો લાગુ
દિલ્હીમાં કોરોના ટેસ્ટને લઈને નવા નિયમો લાદુ કરાયા દિલ્હી સરકાર વધતા કેસને લઈને ચિંતામાં દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે થતા મોતને અટકાવવા માટે દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, હવેથી દિલ્હીના તમામ સરકારી સેમ્પલનું કલેક્શન સેન્ટર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવેલા લોકોના ઓક્સિજનની સ્થિતિનું સ્તર પણ ચેક […]