અભિનેત્રી રવિના ટંડને કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની કરી મદદ-સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
અભિનેત્રી રવિના ટંડને કોરોનાના દર્દીઓની કરી મદદ એક ફાઉન્ડેશને ઓક્સિજન સિલિન્ડર દાન કર્યા મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખથળતી જોવા મળી રહી છે, દિવસેને દિવસે વધતા કેસ વચ્ચે અનેક તબીબી ઇપકરણોની અછત વર્તાઈ રહી છે, ત્યારે દેશની મદદ કરવા વિદેશથી અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, તો દેશમાં વસતા બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાના દર્દીઓની સ્વતંત્રથી […]
