છેલ્લા 4 મહિનામાં 18 હજાર ટન કોરોના વેસ્ટ ઉત્પન્ન થયું – મહારાષ્ટ્રમાં સૌથી વધુ
4 મહિનાની અંદર કોરોના વેસ્ટ 18 હજાર ટન ભેગો થયો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કચરો ઉત્પન્ન થયો આ વેસ્ટમાં હેન્ડ ગ્લોઝ,સીરીઝ ,બ્લડ કોથળી દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, કોરોનામાં ઘણું પ્લાસ્ટિક યૂઝ થયેલું જોવા છે, જેમાં હેન્ડ ગ્લોઝથી લઈને પીપીઈ કીટ, ટેસ્ટ કીટ વગેરેનો સમાવેશ થાય છે,જેનું વેસ્ટ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.જેમાં […]