1. Home
  2. Tag "Corona vaccine"

રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે – સ્વાસ્થ્ય મંત્રાલય

રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે નીતિ આયોગના સભ્ય વી,કે પોલએ આપી માહિતી રશિયાએ કર્યો ભારત સાથે સંપર્ક કોરોના વેક્સિન ટ્રાયલ ભારતીય સ્વયંસેવકો  કરવામાં આવશે. રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે. આ બાબતે જાણકારી આપતા આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો,વી.કે. પોલે કહ્યું કે, રશિયન સરકારે ભારત સરકારનો […]

ઓક્સફોર્ડની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચશે – કોરોના સંકટમાં સૌ કોઈની નજર આ વેક્સિન પર

દેશમાંમ હાલ કોરોનાની ત્રણ વેક્સિન પણ કામ શરુ ઓક્સફઓર્ડની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં આવશે આનવારા બે દિવસમાં વેક્સિન પરક્ષણ ત્રીજા સ્ટેજમાં પહોંચશે દરરોજ સરેરાશ 8 લાખ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે-સ્વાસ્થ્ય મંત્રાલય હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કોરોનામાંથી બહાર આવવા તમામ લોકોની નજર કોરોના માટે બનનારી વેક્સિન પર જ છે, […]

દેશમાં કોરોના વેક્સિન પરિક્ષણનો પ્રથમ તબક્કો લગભગ પૂરો – સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે બીજો તબક્કો

કોરોના વેક્સિનનો પ્રથમ તબક્કો અંંતિમ કાર્યગતિમાં દરેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર ઓક્સફોર્ડની વેક્સિન પર કાર્ય શરુ કરવામાં આવ્યું ઝાયડસ કેડિલા મારફત બનાવામાં આવેલી ZyCOV-Dનો પ્રથમ ફેઝ પુરો ભારત બાયોટેક હેઠળ કુલ 12 સેન્ટરમાં વેક્સિન પર પરિક્ષણ ચાલી રહ્યું છે રશિયાએ તાજેતરમાં જ કોરોનાની વેક્સિનનું એલાન કર્યું છે,જેને લઈને સમગ્ર વિશ્વામાં અનેક પ્રકારની હલચલ મચવા […]

ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા…જાણો કેટલી છે કિમત

ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા રેમડેસિવિયર રેમડેકની 100 મિલીગ્રામ શીશીની કિંમત માત્ર 2800 રૂપિયા આ દવા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં રહેશે ઉપલબ્ધ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે…વિશ્વભરમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ વિશ્વભરમાં કોરોના વેક્સીન અને દવાઓ પર કામ ચાલી રહ્યું છે.. જેમાની […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો-રશિયા એ કોરોનાની પ્રથમ સફળ વેક્સિન બનાવી લીધી

રશિયાના રાષ્ટ્રપતિનો દાવો-કોરોનાની સફળ વેક્સિન બનાવી આ રસીનો ડોઝ પુત્રીને પણ આપ્યો-પુતિન મેગળવારના રોજ એલાન કરીને આ વાતની જાણકારી આપી કોરોનાની સફળ વેક્સિન રશિયાના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટએ વિકસાવી  કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દુનિયાની નજર હાલ તો રશિયાની વેક્સિન પર અટકેલી છે, રશિયાએ દાવો કર્યો છે કે,દેશ એ પ્રથમ કોરોનાની વેક્સિન બનાવી લીધી છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર […]

રશિયાની કોરોના વેક્સિન 10 ઓગસ્ટ સુધી આવી શકે છે માર્કેટમાં- હ્યુમન ટ્રાયલ ખતમ- સ્વાસ્થ્ય મંત્રી

મોસ્કો સ્થિત ગામાલેયા દ્રારા આ રસી બનાવવામાં આવી છે છેલ્લા બે મહિનાથી આ વેક્સિન વિશએ દાવો કરવામાં આવ્યો હતો 10 ઓગસ્ટના રોજ માર્કેટમાં આવી શકે છે રશિયાની આ વેક્સિન સમગ્ર વિશ્વ હાલ કોરોનાના સંકટ વચ્ચે જીવી રહ્યુ છે,ત્યારે અનેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર છે,વેક્સિન આવતા કોરોનાના સંકટ પર કાબુ મેળવવામાં ચોક્કસ સફળતા મળી શકશે,તો […]

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે ભારતમાં 5 સ્થળોની પસંદગી-વર્ષના અંતસુધી પરિક્ષણ શરુ કરવામાં આવશે

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેક દેશો દ્રારા કોરોનાની વેક્સિન બનાવવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે દેશમાં કોરોના વેક્સિનના પરિક્ષણ માટે 5 જેટલા સ્થળો પર પસંદગી ઉતારવામાં આવી છે,બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવ્રસિટી દ્રારા વિકસાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિડ-19ની વેક્સિનનું માનવ પર પરિક્ષણ કરવાના ત્રીજા તબક્કામાં પહોંચી છે,આ બાબતની જાણકારી બાયોટેક્નોલોજી વિભાગના સચિવ […]

AIIMSમાં કોરોનાની COVAXINનુ પરિક્ષણ- 30 વર્ષના પુરુષને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

એઈમ્સમાં 100 વોલેન્ટિયર્સ પર આ વેક્સિનનું પરિકક્ષણ કરાશે શરુઆતમાં 50 લોકોને આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે આજે પ્રથમ ડોઝ 30 વર્ષના પુરુષને અપાયો સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે કોરોના માટેની વેક્સિનને લઈને અનેક લોકો આશા સેવી રહ્યા છે,ભારતની ફાર્મા કંપની દ્રારા કોરોના વાયરસ માટે કોવેસ્કિન નામની રસી વિકસાવવામાં આવી છે જેનું આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code