ગુજરાતમાં લાંબાગાળા બાદ નોંધાયા 1 હજારથી વધુ કોરોનાના કેસ – તહેવારોના કારણે વધી રહ્યું છે સંક્રમણ
ગુજરાતમાં લાંબાગાળા બાદ નોંધાયા 1 હજારથી વધુ કોરોનાના કેસ તહેવારોના કારણે વધી રહ્યું છે સંક્રમણ સમગ્ર દેશમાં હાલ પણ કોરોનાને લઈને સ્થિતિ સામાન્ય જોવા મળી નથી, જનજીવન ઘીરે ઘીરે સામાન્ય થયું છે પરંતુ કેસની સંખ્યા પણ વધતી છે,ખાસ કરીને હાલ તહેવારોની સિઝન હોવાથી લોકો ભીડભાળ વાળી જગ્યાઓ પર જતા વતા હોય છે જેને લઈને […]