‘યુવતીઓ માટે બેહદ અસુરક્ષિત છે ખ્રિસ્તિ કૉ-એજ્યુકેશનવાળી શૈક્ષણિક સંસ્થા, આ સામાન્ય ધારણા’, જાણો હાઈકોર્ટે આવું કેમ ક્હ્યું?
મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે ટીપ્પણી કરી કે લોકોમાં આ સામાન્ય ધારણા છે કે ખ્રિસ્તી શૈક્ષણિક સંસ્થાઓમાં કૉ-એજ્યુકેશન અભ્યાસનું વાતાવરણ બાળકીઓના ભવિષ્ય માટે અત્યંત અસુરક્ષિત છે. કોર્ટ પ્રમાણે, ખ્રિસ્તી મિશનરી સારું શિક્ષણ આપે છે. પરંતુ તેમનું નૈતિકતાનું સિક્ષણ એક મહત્વપૂર્ણ સવાલ રહે છે. મદ્રાસ ખ્રિસ્તી કોલેજમાં જીવવિજ્ઞાન અભ્યાસક્રમમાં ઓછામાં ઓછી 34 વિદ્યાર્થિનીઓએ કોલેજના એક પ્રોફેસર પર યૌન […]