1. Home
  2. Tag "china"

ભારતની જેમ 1300 વર્ષથી ચીનમાં ઈસ્લામની હાજરી છતાં હજી સુધી ‘પાકિસ્તાન’ બની શક્યું નથી, જાણો કેમ?

આનંદ શુક્લ ચીન 1300 વર્ષથી પોલિટિકલ ઈસ્લામ એક સમસ્યા હોવાનું પારખી ચુક્યું છે ચીનમાં મુસ્લિમો બાકીની ઈસ્લામિક દુનિયાથી રાખવામાં આવ્યા છે સંપર્કવિહોણા ચીનમાં મસ્જિદો, મજહબી ક્રિયાકલાપો પર છે પ્રતિબંધ, આતંક સામે લાલ આંખ ઈસ્લામ એક પૂજાપદ્ધતિ તરીકે સ્વીકૃતિને પાત્ર છે. પરંતુ પોલિટિકલ ઈસ્લામ હંમેશા સમસ્યા પેદા કરે છે. પોલિટિકલ ઈસ્લામે ખુદ સાઉદી અરેબિયા સહીતના ખાડી […]

દલાઈ લામાની બગડી તબિયત, નવા દલાઈ લામા પસંદ કરવાને લઈને અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ

દલાઈ લામાની તબિયત બગડી નવા દલાઈ લામાની પસંદગીનો મામલો અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ દલાઈ લામાની તબિયતને લઈને ચિંતાઓની વચ્ચે અમેરિકા ચીન માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જેથી તે તિબેટીઓના આધ્યાત્મિક ગુરુના વારસદારને પસંદ કરવામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એક વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી ચેતવણી અને કોંગ્રેસમાં વિચારાધીન એક […]

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર વર્ચસ્વનો જંગ, ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતની જીત

સિયાચિનનું બિનલશ્કરીકરણ ભારત માટે રણનીતિક દ્રષ્ટિએ જોખમી સિયાચિન પર પાકિસ્તાન અને ચીને જમાવ્યો છે પોતાનો ડોળો 1984માં ભારતે ઓપરેશન મેઘદૂત થકી મેળવ્યું હતું વર્ચસ્વ સિયાચિન ગ્લેશિયર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો મોટો મુદ્દો રહ્યો છે. આ દુનિયાનું સૌથી ઉંચા રણક્ષેત્ર પર દબદબાનો જંગ છે. પાકિસ્તાને રણનીતિક દ્રષ્ટિથી મહત્વના આ વિસ્તાર પર કબજો જમાવવાની ઘણીવાર કોશિશ કરી, પરંતુ […]

હિંદ મહાસાગરમાં દેખાયું ચીનનું યુદ્ધજહાજ, દરેક હરકત પર છે ઈન્ડિયન નેવીની નજર

મલાક્કાની ખાડીથી થઈને હિંદ મહાસાગરમાં ઘૂસ્યા ચીની જહાજ ભારતીય નેવીના પેટ્રોલિંગ વિમાને ચીનના જહાજોની ગતિવિધિઓને પકડી ચીનના યુદ્ધજહાજની તસવીર પી-81 મેરીટાઈમ સર્વિલાન્સ એરક્રાફ્ટે લીધી છે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી વચ્ચે ઈન્ડિયન નેવીએ ભારતીય જળસીમાની નજીક ચીનના યુદ્ધજહાજ અને સબમરીનની ભાળ મળી છે. ઈન્ડિયા ટુડેએ ભારતીય જળસીમાની નજીક પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધજહાજ અને પરમાણુ સબમરીનનો […]

પાકિસ્તાન બાદ હવે ઈરાન પર ચીનની નજર, મોટા રોકાણની સાથે તેનાત કરશે 5000 સૈનિક

ઈરાનમાં અબજો રૂપિયાનું રોકાણ કરશે ચીન પ્રોજેક્ટની દેખરેખ માટે ચીન તેનાત કરશે સૈનિકો ઈરાનમાં ચીનના 5000 સૈનિકો કરાશે તેનાત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર હવે દુનિયામાં દેખાવા લાગી છે. ક્યાંક મંદી છે, તો ક્યાંક રણનીતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ મામલા પર હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો […]

ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન પર કર્યો છે કબજો: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ

જમીન ભૂખ્યું છે ચીન માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદનો બળાપો ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપની કરતા વધુ જમીન કરી છે હડપ નવી દિલ્હી: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદે ચીનની સરખામણી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી છે. હિંદ મહાસાગર સંમેલનમાં પોતાના સંબોધનમાં નશીદે ચીન પર આરોપ લગાવ્યો છે કે બીજિંગે અત્યાર સુધીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન […]

અરુણચાલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના અહેવાલ, ભાજપના પ્રદેશ પ્રમુખે કર્યો દાવો

દેશના પૂર્વાતરમાં આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ચીની ઘૂસણખોરીના નિશાન જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશના અંજાવમાં ચીનની ઘૂસણખોરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશથી ભાજપના સાંસદ તાપિર ગાવે ઈન્ડિયા ટીવીને આ ઘૂસણખોરી સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ચીને અંજાવ ખાતે એક નાળા પર એક લાકડીનો પુલ બનાવ્યાનું દેખાઈ રહ્યું છે. આ […]

RSSના સંગઠને ખોલ્યો મોરચો, 5G માટે સ્વદેશી નેટવર્ક તૈયાર કરવાની મોદી સરકાર સમક્ષ માંગ

આરએસએસ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે દૂરસંચાર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ ખાસ કરીને ચીનની કંપનીઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. મંચે કહ્યુ છે કે સરકારે સુરક્ષાની દ્રષ્ટિથી દેશના દૂરસંચાર નેટવર્કના નિર્માણનું કામ ડોમેસ્ટિક કંપનીઓ માટે જ અનામત રાખવું જોઈએ. મંચે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓને ટાંકીને રવિવારે કહ્યું છે કે દૂરસંચાર નેટવર્ક ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ અને ખાસ […]

China calls move to reorganise Ladakh ‘unacceptable’, India says ‘it’s our internal matter’

Asking India and Pakistan to exercise restraint, China on Tuesday said they should avoid actions that “unilaterally” change the status quo and exacerbate tensions between them as it voiced “serious concern” over the situation in Kashmir. China also expressed its opposition to India’s move to create a separate Union Territory of Ladakh. In New Delhi, […]

બીજિંગમાં વીણી-વીણીને ઈસ્લામિક પ્રતીકોનો કરાશે નાશ, ચીનની સરકારનો આદેશ

ચીનની રાજધાની બીજિંગમાં ઈસ્લામ સાથે જોડાયેલા પ્રતીકોને હટાવાય રહ્યા છે. પ્રશાસન હલાલ રેસ્ટોરેન્ટથી લઈને ફૂડ સ્ટોલ સુધી, દરેક સ્થાન પર અરબી ભાષામાં લખેલા શબ્દો અને ઈસ્લામ સમુદાયના પ્રતીકોના નામોનિશાનને મિટાવી રહ્યું છે. રૉયટર્સ એજન્સી પ્રમાણે, અધિકારીઓએ બીજિંગના રેસ્ટોરેન્ટ અને દુકાનના કર્મચારીઓને ઈસ્લામ સાથે જોડાયેલી તમામ તસવીરો જેવા કે- ચાંદ-સિતારા, અરબ ભાષામાં લખેલું હલાલ શબ્દનું બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code