1. Home
  2. Tag "china"

અમેરીકામાં નહી થાય ટિકટોક બેન- ટ્રમ્પના આદેશ લાગુ થવાના થોડા જ કલાકો પહેલા કોર્ટએ મૂક્યો સ્ટે

ટ્રમ્પના આદેશનો નહી થાય અમલ ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે અમેરીકામાં ટિકટોક બેન થવાના 4 કલાક પહેલા જ કોર્ટએ સ્ટે મૂક્યો છેલ્લા ઘણા સમયથી અમેરીકામાં ટિકટોક બંધ કરવાને લઈને વાતો થઈ રહી હતી અને  રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ દ્રારા આદેશ પણ જારી કરવામાં આવી ચૂક્યા હતા ,જો કે હવે ટ્રમ્પના આ આદેશને કોર્ટએ નકાર્યો છે,અને તેમના […]

ચીનની પોલમપોલ સામે આવી-  વેક્સિનના પરિક્ષણ વગર જ હજારો લોકોને આપ્યો તેનો ડોઝ

ચીનની પોલમપોલ સામે આવી  વેક્સિનના સંપૂર્ણ પરિક્ષણ વગર  હજારો લોકોને  ડોઝ આપ્યો નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી લોકોમાં એન્ટી બોડી ન બનતા સંક્રમણનું પણ જોખમ વધી શકે છે દિલ્હી– સમગ્ર વિશ્વા જ્યા કોરોના મહામારીએ ગતિ પકડી છે ત્યા બીજી તરફ  વિશ્વના અનેક  દેશો કોરોના વેક્સિનને વિકસાવવાની હોડમાં લાગ્યા છે, અનેક લોકો વેક્સિન પર આશા […]

ભારતને તમામ મોરચે ઘેરી લેવાની ચીનની ચાલ, અમેરિકાની ખાનગી ઈન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વાતાવરણ તંગ છે, 1962માં ચીને જે પોતાની મેલી મુરાદ બતાવી હતી તેને ભારત ભૂલ્યુ નથી પરંતુ હવે ભારતને નવી રીતે પરેશાન કરવા માટે ચીન નવા હથકંડા અપનાવી શકે છે. ચીન દ્વારા ભારતને તમામ મોરચે નુક્સાન પહોંચાડવા માટે ભારતના સેટેલાઈટ પર પણ હૂમલો કરવામાં આવી શકે તેમ છે. અમેરિકાની એક […]

UNGAમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યુ, અમારી કોઈ દેશ સાથે કોલ્ડ કરવાની ઈચ્છા નથી

નવી દિલ્લી:  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું કે ચીનની કોઈ દેશ સાથે કોલ્ડ વોર કરવાની ઈચ્છા નથી અને બે દેશો વચ્ચે મતભેદ હોવો તે સ્વાભાવિક છે પણ તેનો ઉકેલ વાર્તાલાપથી આવવો જોઈએ. હાલ કોરોનાવાયરસના સંકટના કારણે સમગ્ર દુનિયાની નજરમાં ચીન પ્રત્યે અલગ વિચારધારા બંધાઈ છે અને તેને તોડવા માટે ચીનના […]

નેપાળને ચીનની સાથે સંબંધ રાખવા પડી ગયા ભારે, ચીને નેપાળની જમીન પર કર્યો કબ્જો

દિલ્લી:  નેપાળે ચીન સાથે જે રીતે સંબંધ વધાર્યા હતા તેની સજા આજે નેપાળને મળી હોય તેવું લાગી રહ્યુ છે. કારણ છે કે ચીન દ્વારા નેપાળની કેટલીક જમીન પર કબ્જો કરવામાં આવ્યો છે અને હડપ કરેલી જમીન પર ચીન દ્વારા નિર્માણ કરવામાં આવતા નેપાળના કાઠમાંડુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચીન દ્વારા જે રીતે અત્યારે નેપાળ […]

ભારત-ચીન સીમા વિવાદ: પેટ્રોલિંગ માટે ભારતીય સેના કરશે ખાસ ઊંટનો ઉપયોગ

દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સરહદ ઉપર બંને દેશના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સરહદ ઉપર પેટ્રોલીંગ માટે ભારતીય સેનાની મદદમાં લદ્દાખના પ્રસિદ્ધ બે ખુંધવાળા ઊંટ ઝડપથી સેનામાં સામેલ કરવામાં આવશે. લેહમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ ઊંટ ઉપર રિસર્ચ કર્યું છે. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં 17 હજાર ફુટની ઉંચાઈ […]

ચીનને વધુ એક ઝટકો – વંદે ભારત ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય કંપનીઓ જ બીડ કરી શકશે

ભારતીય રેલવે હવે 44 વંદે ભારત ટ્રેનો માટે 2000 કરોડ રૂપિયાની બીડ મંગાવશે આમાં ફક્ત દેશની કંપનીઓ જ બોલી લગાવી શકશે તેનાથી મેક ઇન ઇન્ડિયા અને દેશની કંપનીઓને પ્રોત્સાહન મળશે ભારતીય રેલવે હવે 44 વંદે ભારત ટ્રેનો માટે 2000 કરોડ રૂપિયાની બીડ મંગાવી રહી છે જે આજ સુધીની સૌથી મોટી બિડિંગ માનવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code