1. Home
  2. Tag "china"

અમેરિકી રાષ્ટ્રીય પ્રમુખ જોબિડનની સ્પષ્ટતા – ચીનથી આવતા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવશે નહી

જોબિડનએ કરી સ્પષ્ટા ચીનના માલ પર નહી ઘટાડવામાં આવે ઈમ્પોર્ટ ડ્યૂટી ટ્રમ્પનો નિર્ણય યથાવત રાખશે નવા નિર્મિત રાષ્ટ્રપતિ જોબિડન તાજેતરમાં જ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જોબિડન એ ટ્રમ્પને હરાવીને જીત મેયવલી હતી, ત્યારે હવે જોબાઈડ સત્તામાં આવતાની સાથે જ અનેક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય આપી રહ્યા છે. જોબાઈડને […]

ચીનને ભારતનો જવાબ, અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી પર બનાવશે મોટો ડેમ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીન ભારતને પરેશાન કરવા માટે નવા-નવા પેતરા અજમાવી રહ્યું છે. ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બનાવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભારતે પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા માટે અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી ઉપર મોટો ડેમ બનાવવાનું […]

LAC પર કડકડતી ઠંડી સામે ચીનની સેના હારી હિંમત, દરરોજ જવાનો બદલવા ચીન બન્યું મજબુર

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પૂર્વ લદ્દાખમાં LAC પર બંને દેશની સેના કડકડતી ઠંડીમાં પણ તૈનાત છે. જો કે, કડકડતી ઠંડીને કારણે ચીનના જવાનો હિંમત હારી રહ્યાં છે. ફોરવર્ડ પોઝિશન ઉપર દરરોજ ચીનના સૈનિક બદલવામાં આવી રહ્યાં છે. જ્યારે ભારતીય જવાનો લાંબા સમયથી પોતાના લોકેશન તૈનાત છે. LACના ફોરવર્ડ પોઈન્ટ […]

ભારત અમેરીકાની ડીલથી ચીનના પેટમાં રેડાયું તેલ – સીમા વિવાદને ગણાવ્યો દ્રીપક્ષીય મામલો

ચીને ભારત સાથેના સીમા વિવાદને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા અમેરિકા પર પોતાના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ લાદવાનો આરોપ મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારના રોજ આ મુદ્દે કહ્યું કે, અમેરીકાએ તેની હિન્દ-પ્રશાંત વ્યૂહરચનાને અટકાવવી જોઈએ,.ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ બન્ને દેશઓ વચ્ચેનો આંતરીક મામલો છે, સીમા પર હાલની સ્થિતિ સામાન્ય ને […]

જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવવા પર કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી

કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવાયો સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ – ટ્વિટરના પ્રવક્તા નવી દિલ્લી: ભારત સરકારે ટ્વિટરને દેશનો ખોટો નકશો બતાવવાને લઈને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, ટ્વિટર દ્વારા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને અવગણવાનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે. તો બીજી તરફ ટ્વિટરે કહ્યું કે, તે સંવેદનાઓને […]

આત્મનિર્ભર ભારત: આ વર્ષે ઉજવાશે ‘હિંદુસ્તાની દિવાળી’, ચીનને પડશે 40 હજાર કરોડનો ફટકો

ભારત-ચીન વચ્ચે વધતી તંગદીલી બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર દેશના વેપારીઓએ ચીનથી એકપણ વસ્તુ ના મંગાવવાનો કર્યો દ્રઢ નિર્ધાર દેશના વેપારીઓએ હિન્દુસ્તાની દિવાળી ઊજવવાનો દ્રઢ નિર્ધાર કર્યો CAITના આત્મનિર્ભર ભારત અભિયાનથી ચીનને 40 હજાર કરોડનો ફટકો પડશે નવી દિલ્હી:  ભારત-ચીન વચ્ચે વધેલા સરહદી તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો વ્યાપકપણે બહિષ્કાર કરવામાં આવી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code