ચીનની પોલમપોલ સામે આવી- વેક્સિનના પરિક્ષણ વગર જ હજારો લોકોને આપ્યો તેનો ડોઝ
ચીનની પોલમપોલ સામે આવી વેક્સિનના સંપૂર્ણ પરિક્ષણ વગર હજારો લોકોને ડોઝ આપ્યો નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી લોકોમાં એન્ટી બોડી ન બનતા સંક્રમણનું પણ જોખમ વધી શકે છે દિલ્હી– સમગ્ર વિશ્વા જ્યા કોરોના મહામારીએ ગતિ પકડી છે ત્યા બીજી તરફ વિશ્વના અનેક દેશો કોરોના વેક્સિનને વિકસાવવાની હોડમાં લાગ્યા છે, અનેક લોકો વેક્સિન પર આશા […]