ઈડીની સામે સરન્ડર કરવાની ચિદમ્બરમની અરજી પર શુક્રવારે નિર્ણય
આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ છે ચિદમ્બરમ સીબીઆઈની ધરપકડ બાદ 23 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે ચિદમ્બરમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન છે આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ઈડીની સમક્ષ સરન્ડર કરવા માટે રાઉજ એવન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર આજે સુનાવણી થઈ છે. કોર્ટે […]