‘પાપડી ચાટ’ – ખૂબ જ ઈઝિ અને ઘરના જ ઈન્ગ્રિડેન્ટસથી બનાવો આ ચટપટો ચાટ
સાહીન મુલાતની- ચાટ પુરી બનાવવા માટે સામગ્રી અને રીત 1 ચમચી – જીરુ પાવડર 1 ચમચી – મરી પાવડર 200 ગ્રામ – મેંદો જરુર પ્રમાણે – મીઠૂ જરુર પ્રમાણે -પાણી ચાટ પુરી બનાવવાની રીત -મેંદાના લોટમાં જીરુ, મીઠૂં અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરવો ,હવે આ મેંદાની કણક બાંધીને તૈયાર કરી લેવી, તેમાંથી હવે […]