ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોની અનોખી પહેલઃ આદુ અને હળદરની કરાવી પેટન્ટ
અમદાવાદઃ ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતો દર વર્ષે જંગી માત્રામાં અનાજ, કઠોળ અને શાકભાજીનું ઉત્પાદન કરે છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતી આયુર્વેદીક વસ્તુઓની માગમાં વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોએ અનોખી પહેલ કરી છે. બોરીઆવી ગામના ખેડૂતોએ પોતાના ગામમાં વર્ષોથી […]