હોલિવૂડની ખુબ જ જાણીતી ફિલ્મ ‘બ્લેક પેન્થર’ના એક્ટર ‘ચેડવીક બોસમેન’નું 43 વયે નિધન
હોલિવૂડનો જાણીતો એક્ટર હતો ચેડવીક બોસમેન 43 વર્ષની વયે કેન્સર સામે હાર મળી તેના નિધનથી સમગ્ર હોલિવૂડ દુખમાં ગરકાવ થયું લાખો ચાહકો તેના મોતથી હતાશ થયા બ્લેક પેન્થર તેની ખુબ જ ફેમસ ફિલ્મ હતી હોલિવૂડ ફિલ્મો આમ તો ભારતમાં પણ ઘણી ચર્ચિત બને છે, કેટલીક હોલિવૂડની એવી ફિલ્મો આવી છે જે દેશના દર્શકોએ ખુબ જ […]