1. Home
  2. Tag "Central Team"

કોરોના પીડિત દર્દીઓના શારીરિક બદવાલ પર નજર રાખવા કેન્દ્રીય ટીમનું તબીબોને સૂચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને જરૂરી સુચના પણ કર્યાં હતા. કોરોના પીડિત દર્દીઓના ક્લિનિકલ જજમેન્ટની સાથે તેના શારીરિક બદલાવો પર પણ નજર રાખવા સુચના આપવામાં આવી છે. […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડ બ્રેક 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 46564 થયો છે. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 234 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 184 કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 770 દર્દીઓ સાજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code