પાકિસ્તાનની અવળચંડાઇને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 20 સૈનિકોને ઠાર માર્યા
પાકિસ્તાને સીઝફાયરથી કરેલી અવળચંડાઇનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા ભારતના ગોળીબારમાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ શ્રીનગર: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન સતત તેની અવળચંડાઇ દોહરાવી રહ્યું છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પણ પાકિસ્તાનને પોતાની અવળચંડાઇ ચાલુ રાખતા સીમા ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને LOCને […]
