કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને મંજુરી આપી
કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને મંજુરી આપી- બુધવારે રોજ પીએમ મોદીની અધ્યક્ષતા મળે કેબિનેટની બેઠક કેન્દ્ર સાશિત પ્રદેશ માટે 520 કરોડ ફાળવાયા નવી શિક્ષણ નીતિને મળશે વેગ બુધવારના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી,આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્ રીમંત્રી પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે પત્રકાર પરિષદ યોજી […]