1 કરોડ રુપિયા ઉપાડવા પર કપાશે 2 ટકા TDS
આજે જ્યારે સંસદમાં બજેટ રજુ થઈ ચુક્યુ છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં TDSની વાત કરી છે જેમાં જો કોઈ પણ વ્યક્તિ આખા વર્ષમાં બેંકમાંથી એક કરોડથી વધારે રુપિયા ઉપાડશે તો તેમાં 2 ટકા TDS લગાવવામાં આવશે. એટલે કે વર્ષભરમાં કરોડ રુપિયાનો ઉપાડ કરવા પર 2 લાખ રુપિયા ટેક્સ સરકારને આપણે ચુકવવો પડશે અને […]
