1. Home
  2. Tag "britain"

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું […]

લાંબા સમય બાદ આ દેશોમાં સ્કૂલો થઈ શરૂ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં શાળા તથા કોલેજોને બંધ રાખવામાં આવી હતી પણ હવે કેટલાક દેશોમાં સ્કૂલોને ફરીવાર શરૂ કરવામાં આવી છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં મંગળવારે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે. હાલ આ બાબતે બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન […]

બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા

કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બ્રિટને આઈએસના આતંકવાદી જેક લેટ્સની નાગરિકતા રદ્દ કરી છે. બ્રિટનના આ નિર્ણયથી કેનેડા નિરાશ છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાલ્ફ ગૂડલેએ કહ્યુ છે કે બ્રિટને આ એકતરફી નિર્ણય કર્યો છે. તેની સાથે જ બ્રિટને આવું કરીને પોતાની જવાબદારીથી પીછો છોડાવવાની કોશિશ કરી છે. જેકને મીડિયામાં જેહાદી […]

બ્રિટિશ સાંસદે લેબર પાર્ટીના મુસ્લિમ સાંસદોને ગણાવ્યા હિંદુ વિરોધી

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને વડાપ્રધાન બોરિસ જોનસનને પત્ર લખીને અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. બ્રિટિશ સાંસદે લખ્યું છે કે આપણે કોઈ અન્ય દેશના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કરતા નથી અને ભારત જેવા મિત્ર દેશોના આંતરીક મુદ્દાઓમાં તો બિલકુલ નહીં. બૉબે લક્યુ છે કે ભારત સરકારે દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાનો […]

બ્રિટનના નવા પીએમ બોરિસ જોનસનના ઈસ્લામ પર 7 વિવાદીત નિવેદન

લંડનના ભૂતપૂર્વ મેયર બોરિસ જોનસન યુકેના નવા વડાપ્રધાન હશે. તેમણે વડાપ્રધાન પદની રેસમાં હાલના વિદેશ પ્રધાન જેરેમી હંટને હરાવ્યા છે. જોનસનને બ્રિટનની સત્તારુઢ કંઝર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે થયેલી ચૂંટણીમાં 66 ટકા વોટ મળ્યા હતા. બોરિસ જોનસનને બ્રિટનના ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના શુભેચ્છા સંદેશામાં કહ્યુ […]

બ્રિટનના પીએમ પદના દાવેદારના લેખ પર વિવાદ, “ઈસ્લામને કારણે સદીઓ પાછળ રહી ગયા મુસ્લિમ”

બ્રિટિશ અખબાર ‘ધ ગાર્જિયને’ બોરિસ જોનસનનો એક જૂનો આર્ટિકલ કાઢયો છે. તેમા તેમણે તર્ક આપ્યો હતો કે ઈસ્લામને કારણે મુસ્લિમો પશ્ચિમી દેશ કરતા સદીઓ પાછળ રહી ગયા. તેમને ઈસ્લામ વિરુદ્ધ નફરત પેદા કરવાના આરોપી ગણાવાય રહ્યા છે. બ્રિટનના પીએમ પદના દાવેદાર બન્યા બાદથી હવે તેમના ઈસ્લામ વિરોધી દ્રષ્ટિકોણની ફરીથી ચર્ચા શરૂ થઈ છે. ગાર્જિયન પ્રમાણે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code