આત્મનિર્ભર ભારત: આ વર્ષે ઉજવાશે ‘હિંદુસ્તાની દિવાળી’, ચીનને પડશે 40 હજાર કરોડનો ફટકો
ભારત-ચીન વચ્ચે વધતી તંગદીલી બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર દેશના વેપારીઓએ ચીનથી એકપણ વસ્તુ ના મંગાવવાનો કર્યો દ્રઢ નિર્ધાર દેશના વેપારીઓએ હિન્દુસ્તાની દિવાળી ઊજવવાનો દ્રઢ નિર્ધાર કર્યો CAITના આત્મનિર્ભર ભારત અભિયાનથી ચીનને 40 હજાર કરોડનો ફટકો પડશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે વધેલા સરહદી તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો વ્યાપકપણે બહિષ્કાર કરવામાં આવી રહ્યો […]
