1. Home
  2. Tag "BOLLY WOOD"

પૂણ્યતિથીઃ- ખૂબ નાની વયમાં દર્શકોના દિલમાં જગા બનાવનારી એક્ટ્રેસ જીયા ખાને પ્યારમાં દગો મળ્યા બાદ  25 વર્ષની ઉંમરમાં કરી હતી આત્મહત્યા

જીયાખાને 24 વર્ષની ઉંમરે કરી હતી આત્મહત્યા પ્યારમાં દગો મળ્યા બાદ ભર્યું  હતું આ પગલું જીયાએ માત્ર ત્રણ હિન્દી ફિલ્મો કરી હતી જીયાએ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમિરખાન સાથે ફિલ્મ કરી હતી મુંબઈઃ-  બોલિવૂડમાં કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ પોતાના અંગત કારણોસર જીવ ટૂંકાવ્યું હોય તેવી ઘટના બની છે, આમાં એક અભિનેત્રી જિયા ખાનનો […]

કોરોનાના દર્દીઓની મદદે અભિનેતા જ્હોન અબ્રાહમ- તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ એનજીઓને સોંપ્યા

જ્હોન અબ્રાહમ કોરોના સંકટમાં મદદે આવ્યા પોતાના તમામા સોશિયલ મીડિયા એકાઉન્ટસ એનજીઓને હલાવે કર્યા મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દર્દીઓની સંખ્યા એટલી હદે વધી રહી છે કે સારવારમાં ઉપયોગી સાધનો પણ ઠૂટવા લાગ્યા છે, ત્યારે અનેક દેશો પણ ભારતની મદદે આવ્યા છે, તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ પણ અનેક રીતે મદદ કરવા […]

કરીના અને કરિશ્માના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ  

રણધીર કપૂરને થયો કોરોના હોસ્પિટલમાં કરાયા દાખલ હાલ તેમની તબિયત સ્થિર  મુંબઈ : આ દિવસોમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ત્યાં હવે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. એક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના […]

બોલિવૂડ એક્ટર એજય દેવગને 20 આઈસીયુ બેડની વ્યવસ્થામાં માટે 1 કરોડ રુપિયા દાન કર્યા

બોલિવૂડ એક્ટર અજય દેવગને કોરોનાના દર્દીઓની મદદે આવ્યા 20 આઈસીયુ બેડની હોસ્પિટલની કરી વ્યવસ્થા 1 કરોડ રુપિયા દાન કર્યા દિલ્હીઃ-સમગ્ર દેશ હાલ કોરોના સામે જંગી લડત લડી રહ્યો છે, ભારતી સ્થિતિને જોતા અનેક દેશોએ ભારતી મદદ કરી છે, તો દેશમાં રહેલા બોલિવૂડ સિતાઆઓ પણ કોરોનાને લઈને જૂદી-જૂદી રીતે મદદ કરી રહ્યા છે, આ પહેલા અક્ષય […]

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી    મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી […]

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ : જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ રવિ કપૂરથી જીતેન્દ્ર બનવાની કહાની મહિનાના 100 રૂ.ના પગાર પર કર્યું કામ મુંબઈ : જયપ્રદા અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત કેમિસ્ટ્રી શેર કરનાર જીતેન્દ્ર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 7 એપ્રિલ 1942 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલ જીતેન્દ્ર ફિલ્મોમાં સફળતાનું બીજું નામ બની ગયા હતા. […]

બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ – અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક કોરોના પોઝિટિવ

એક્ટર સતીષ કોશિક કોરોના પોઝિટિવ ટ્વિટ કરીને આપી માહિતી મુંબઈ -બોલિવૂડ જગતમાં પણ કોરોના મહામારીએ ફરી એકવાર પગપેસારો કર્યો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સેલેબ્સના અવારનવાર સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હવે અભિનેતા અને દિગ્દર્શક સતિષ કૌશિકને કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી રહી છે.. સતીષ કૌશિકે આ બાબતે પોટાના ટ્વિટર પર માહિતી  ચાહકો સાથે […]

બોલિવૂડમાં ડાયલોગ્સ અને ગીત પીરસનાર પ્રસૂન જોશીનો જન્મ દિવસ – તેમના વિશે કેટલીક જાણી-અજાણી વાતો

આજે સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશીનો જન્મદિવસ હિન્દી ફિલ્મોમાં ઘણા મહાન ગીતો અને ડાયલોગ્સ આપ્યા પ્રસૂન જોશીએ પીએમનું લીધું હતું ઇન્ટરવ્યુ 16 સપ્ટેમ્બરના રોજ હિન્દી સિનેમાના મશહૂર ગીતકાર, લેખક અને સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશી જન્મદિવસની ઉજવણી કરે છે. તેમણે હિન્દી સિનેમાને એકથી વધુ ગીત અને ડાયલોગ્સ આપ્યા છે. પ્રસૂન જોશીએ તેમના શાનદાર ગીતો માટે અનેક એવોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code