બિહારની જનતાના નામે પીએમ મોદીએ લખ્યો પત્ર – રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારની જરુર
બિહારની જનતાના નામે પીએમ મોદીનો પત્ર કહ્યું-રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારની જરુર હાલમાં બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ,તે પહેલા દેશના વડાપ્રધાન મોદીએ ગુરુવારના રોજ બિહારની જનતાના નામે એક ખાસ પત્ર લખ્યો છે, આ પત્રમાં પીએ મોદીએ એનડીએ પર વિશ્વાસ બનાવી રાખવા તેમજ રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારને પસંદ કરવાની અપીલ કરી છે. […]