કડવા કારેલાનું સેવન કરવાથી આ બીમારીઓ થશે દૂર
સ્વાદમાં કડવા એવા કારેલા થોડા જ લોકોને પસંદ હોય છે. લોકો તેને રોટલી સાથે ખાતા હોય છે. કારેલાનું શાક બનાવું એ પણ એક કળા છે. ખાસ વાત એ છે કે કારેલાને જે પ્રકારે અને જે મસાલા સાથે બનાવવામાં આવે છે. તેના સ્વાદ અને ગુણવત્તામાં ઘટાડો અથવા વધારો હોય છે. કારેલું એક એવી શાકભાજી છે જેમાં […]