1. Home
  2. Tag "food"

 ‘બટાકા પોટલી દાળ ઢોકળી’ , ક્યારેય ટેસ્ટ કરી છે? – તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે આ નવી રીતની ઢોકળી

સાહીન મુલતાની- મિત્રો અત્યાર સુધી તમે દાળ ઢોકળી તો ખુબ ખાધી હશે,કારણ કે ગુજરાતીઓનો ખાસ ખોરાક અને રવિવારનું ભોજન એટલે જ દાળ ઢોકળી, તેમાં પણ હવે તો ઘરે ઘરે  અલગ અલગ પ્રકારની ઢોકળી બનતી હોય છે,તીખી ઢોકળી,મીઠી ઢોકળી,ખાઠી-મીઠ્ઠી ઢોકળી…. તો આજે હું તમને ‘બટાકા પોટલી દાળ ઠોકળી’ બનાવતા શીખવીશ.  જી હા, તમને નામ સાંભળીને જ […]

આ રીતે બનાવો ઘંઉના લોટની ‘આલું-પ્યાઝ’ કચોરી,ઓછી સામગ્રી અને થોડી જ મહેનતમાં થઈ જશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 250 ગ્રામ – ઘંઉનો લોટ 500 ગ્રામ – બટાકા (બાફીને કોરા કરીલો ત્યાર બાદ ક્રશ કરીલો) 3 નંગ- મોટા કાંદા  (જીણા જીણા સમારેલા) 1 પેકેટ- મેગી મેજીક સમાલો 1 ચમચી – ગરમ મસાલો ( પાઁઉભાજી,સબજી કે કોઈ પણ પ્રકારનો) 2 ચમચી – લાલ મચરાનો પાવડર 1 ચમચી – વરીયાળી (અધકચરી ક્રશ કરેલી) […]

લુપ્ત થઈ રહેલા ગીધને બચાવવાનો પ્રયાસઃ બનાસકાંઠામાં આહાર માટે કરાઈ ખાસ વ્યવસ્થા

પર્વતીય વિસ્તારમાં ઉભું કરાયું વલ્ચર કિચન ગીધ માટે ખોરાકની કરાઈ વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાતમાં ગીધની વસ્તી ધીરે-ધીરે ઘટી રહી છે. જેથી લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં ગીધને બચાવવા માટે વનવિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાણીટુંકના પર્વતીય વિસ્તારમાં વલ્ચર કિચન ઉભું […]

‘પનીર ટીક્કા ડ્રાય’ – ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં, ઈઝી રીતે અને ઓછી મહેનતમાં થશે રેડી

સાહીન મુલતાની સામગ્રી 200 ગ્રામ- પનીર 1 નંગ- શિમલા મરચું (ચોરસ ટૂકડા કરી લેવા) 1 નંગ- ડુંગરી (ચોરસ ટૂકડા કરી લેવા) 1 નંગ -ટામેટું (ચોરસ ટૂકડા કરી લેવા) 1 ચમચી- પનીર ટીક્કાનો મસાલો 1 ચમચી – દહીં 2 ચમચી – મેંદો 3 ચમચી – કોર્ન ફ્લોર 1 ચમચી – આદુ લસણની પેસ્ટ (જીણી દળેલી) સ્વાદગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code