1. Home
  2. Tag "food"

‘પનીર અંગારા બટર મસાલા’ – રેસ્ટોરન્ટ જેવા જ અસલ પંજાબી ટેસ્ટની મજા ઘરે જ માણો

સાહીન મુલતાની સામગ્રી 200 ગ્રામ- પનીર 1 કપ – દુધ 12 નંગ – કાજુ 8 થી 10 નંગ – લસણની કળી 1 નાનો ટૂકડો – આદું 2 નંગ- ટામેટા (મોટા ટૂકડા રાખવા જેથી તેની છાલ નીકળી શકે) 2 નંગ- ડૂંગરી 1 નંગ- તજ 4 નંગ- લવિંગ 4 નંગ- મરી 3 ચમચી- મલાઈ 4 ચમચી- બટર […]

ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રેડનો હલવો –  દસ જ મિનિટ થઈ જશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 10 નંગ – બ્રેડ 150 ગ્રામ – ખાડં 200 ગ્રામ – ઘી 1 કપ – કાજુ,બદામ, અને પીસ્તા જીણા સમારેલા 1 કપ – ઘરની મલાઈ 2 કપ – દુધ ગરમા ગરમ બ્રેડનો હલવો તે પણ ખુબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનતમાં તૈયાર થશે. ખાસ કરીને જ્યારે અચાનક ઘરે મહેમાન આવ્યા હોય […]

વેડમી (પુરણપોરી) બનાવાની ઈઝી રીત – ઘંઉના લોટની અને ખૂબજ ઓછી સામગ્રીમાં થશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 500 ગ્રામ – ઘંઉનો લોટ 500 ગ્રામ – તુવેરની દાળ 200 ગ્રામ- ખાંડ અડધી ચમચી – એલચીનો પાવડર પા ચમચી – તજનો પાવડર જરુર પ્રમાણે -ઘી જરુર પ્રમાણે- તેલ, વેડમી તળવા માટે(આ વેડમીને ઘીમાં પણ તળી શકો છો) વેડમીનો લોટ બાંઘવાની રીત – સૌ પ્રથમ ઘંઉના લોટમાં 2 ચમચી તેલ, પાણી અને […]

Healthcare: બાળકોના સારા સ્વાસ્થ્ય અને પોષણ માટે જરૂરી છે આ વસ્તુઓ

1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી ફળો અને શાકભાજીની પોષ્ટિકતા વિશે જાગૃતિ લાવવા પ્રતિરક્ષા મજબૂત કરવા માટે પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મનાવવામાં આવે છે. લોકોને આહાર, ફળો અને શાકભાજીની પોષ્ટિકતા વિશે જાગૃત કરવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિરક્ષાને મજબૂત કરવા માટે […]

‘બ્રેડ ચીઝ કોઈન્સ’ – ખુબ જ ઓછી મહેનતમાં આ યમ્મી કોઈન્સ આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો

સાહીન મુલતાની- સામગ્રી- 10 નંગ- બ્રેડ અડધો કપ – મેંદો 4 નંગ – બાફેલા બટાકા ( બાફીને બરાબર પાણી નિતારીને કોરા કરીને ક્રશ કરેલા) 2 નંગ – ડૂંગરી (જીણી સમારેલી) 2 ચમચી – મકાઈના બાફેલા દાણા 1 ચમચી – લસણ (જીણું કતરેલું) 1 ચમચી – લીલા મરચા( જીણા કતરેલા) 1 ચમચી – ચીલી ફ્લેક્સ અથવા […]

સારી મેમરી અને સ્વસ્થ હૃદય માટે આ વસ્તુઓનું કરો સેવન – સ્ટડી

જો તમને સ્વસ્થ હૃદય અને સારી મેમરી જોઈએ છે, તો પછી તમારા માટે ફળો અને શાકભાજી મહત્વપૂર્ણ છે. તેમને પૂરતા પ્રમાણમાં સેવન કરવાથી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. હાલમાં શોધમાં એવું જાણવા મળ્યું છે કે ફળો અને શાકભાજી મેમરીમાં થતો ઘટાડો અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડવા સાથે સંબંધિત છે. શોધમાં સામે આવ્યું છે […]

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું- શાકભાજીના ભાવમાં નોંધાયો બે ગણો વધારો

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું શાકભાજીના ભાવમાં ભારેખમ વધારો હાલ શાકભાજીના ભાવ ઓછા થવાના કોઈ જ અણસાર નથી વધુ વરસાદના કારણે પાકને નુકશાન પહોંચ્યુ છે દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાનો માર છે તો બીજી તરફ વરસાદનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે, ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવો આસમાનને આંબી રહ્યા છે, છેલ્લા બે મહિનામાં જ દરેક શાકભાજીના […]

વરસતા વરસાદમાં’ મન્ચાઉ સુપ’ની મજા ઘરે જ માણો – માત્ર થોડી જ મિનિટોમાં થઈ જશે રેડી

સાહીન મુલતાની- ચોમાસાની સિઝન હોવાથી શરદીની ફરીયાદ સૌ કોઈને રહે છે, આવા ઠંડા વાતાવરણમાં શરદી થવાની શક્યતાઓ વધુ હોય છે,અને વરસતા વરસાદમાં આપણને કંઈક ગરમ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે, વરસાદના કારણે આપણે બહાર પણ જઈ શકતા નથી તેવા સમયે આપણે ઘરે જ અનેક પ્રકારના સુપ બનાવતા શીખી લેવા જોઈએ, તો ચાલો આજે આપણે […]

હવેથી દરેક સ્કૂલના 50 મીટરના અંતરમાં જંક ફૂડનું વેચાણ નહી થાય- લગાવવામાં આવ્યો પ્રતિબંધ

અસ્વસ્થ ખાદ્ય પદાર્થોના વેચાણ અને જાહેરખબરો પર લાગ્યો પ્રતિબંધ બાળકો માટે જંક ફૂડ હાનિકારક હોવાથી લેવાયો નિર્ણય આ સાથે જ જાહેરખબરો પર પણ પર્તિબંધ લગાવાયો સમગ્ર દેશની શાળાઓ બહાર સામાન્ય રીતે જંક ફૂડનું વેચાણ કરવામાં આવતું જ હોય છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે તે મહદઅંશે હાનિકારક છે, કારણ કે જંક ફૂડથી બાળકનું સ્વાસ્થ્ય નાની વયેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code