કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની, બિલગેટ્સને પણ ભારત પર વિશ્વાસ
બિલગેટ્સને ભારત પર વિશ્વાસ કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની અમદાવાદ: વિશ્વની જાણીતી હસ્તી અરોબોપતી અને સરકારી કાર્યોમાં પણ પોતાનુ મહત્વનું સ્થાન પામનાર બિલગેટ્સ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ‘મહાપડકાર વાર્ષિક બેઠક 2020’ને સંબોધતી વખતે ભારત માટે કહ્યું કે, કોરોનાની લડાઈ સામે ભારત પાસે ઘણી આશાઓ છે, કોરોના સામે લડત આપવા, ખાસ […]
