બીજિંગમાં વીણી-વીણીને ઈસ્લામિક પ્રતીકોનો કરાશે નાશ, ચીનની સરકારનો આદેશ
ચીનની રાજધાની બીજિંગમાં ઈસ્લામ સાથે જોડાયેલા પ્રતીકોને હટાવાય રહ્યા છે. પ્રશાસન હલાલ રેસ્ટોરેન્ટથી લઈને ફૂડ સ્ટોલ સુધી, દરેક સ્થાન પર અરબી ભાષામાં લખેલા શબ્દો અને ઈસ્લામ સમુદાયના પ્રતીકોના નામોનિશાનને મિટાવી રહ્યું છે. રૉયટર્સ એજન્સી પ્રમાણે, અધિકારીઓએ બીજિંગના રેસ્ટોરેન્ટ અને દુકાનના કર્મચારીઓને ઈસ્લામ સાથે જોડાયેલી તમામ તસવીરો જેવા કે- ચાંદ-સિતારા, અરબ ભાષામાં લખેલું હલાલ શબ્દનું બોર્ડ […]