1. Home
  2. Tag "bhopal"

ભોપાલ ગેસ દૂર્ઘટનાને 36 વર્ષ પૂર્ણ, હજુ ભોપાલવાસીઓ નથી ભુલ્યાં દુર્ઘટનાની ભયાનક તસવીર

ઈન્દોરઃ ભાપાલમાં વર્ષ 1984માં થયેલી ગેસ દૂર્ઘટનાને આજે પુરા 36 વર્ષ થયાં છે. આ બનાવને 3 દાયકા કરતા પણ વધારે સમય થઈ ગયો હોવા છતા ભોપાલવાસીઓ હજુ ગેસ દૂર્ઘટનાને ભુલ્યાં નથી. યુનિયન કાર્બાઈડની ફેકટરીમાંથી સર્જાયેલી આ ઘટનામાં અનેક લોકે જીવ ગુમાવ્યાં હતા. તેમજ હજારો લોકોને આરોગ્યને લઈને સમસ્યા થઈ હતી, હજારો લોકો દિવ્યાંગ પણ બની […]

MPમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપ કાંડનો ખુલાસો, કોંગ્રેસના નેતા અને તેની પત્ની સહીત 4 એરેસ્ટ

મધ્યપ્રદેશમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપનો મામલો કોંગ્રેસના આઈટી સેલના નેતાની કરાઈ ધરપકડ મામલામાં અન્ય ત્રણ મહિલાઓ પણ એરેસ્ટ ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી હની ટ્રેપના હાઈપ્રોફાલઈ મામલાનો ખુલાસો થયો છે. મામલામાં પોલીસે 3 મહિલા સહીત એક શખ્સની ધરપકડ કરી છે. જણાવવામાં આવે છેકે તમામ લોકો હની ટ્રેપ દ્વારા અધિકારી અને પ્રધાનને બ્લેકમેલ કરતા હતા. હાલ ઈન્દૌર પોલીસની ચાર […]

પુરમાં ફસાયેલા 183 વિદ્યાર્થીઓને બચાવાયાઃ હોસ્ટેલના અધ્યક્ષ સામે કાર્યવાહી કરાશે

મધ્ય પ્રદેશમાં પુરની સ્થિતી 183 વિદ્યાર્થીઓનું રેસ્ક્યું ઓપરેશન હોસ્ટેલના અધ્યક્ષ ઘટના સમયે ગેરહાજર અધ્યક્ષ પર થશે કાર્યવાહી મધ્ય પ્રદેશઃ-રાજ્યભરમાં પુરની સ્થિતી વકરી છે ત્યારે  ખંડવામાં આવેલા પુરમાં 183 વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમને રેસ્ક્યું ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા છે ,  વિદ્યાર્થીઓ કન્યા છાત્રાલયના પરિસરમાં રહેતા હતા ત્યારે સોમવારના રોજ આ  છાત્રાલય પુરના પાણી  ગરકાવ થતા […]

લોકસભામાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, વિપક્ષનો હંગામો

નવી દિલ્હી:  ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથગ્રહણ દરમિયાન લોકસભામાં ભારે હંગામો થયો હતો. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર જેવા શપથ લેવા માટે પહોંચ્યા, વિપક્ષના સદસ્યોએ તેના નામને લઈને વાંધો ઉઠાવ્યો અને હંગામો કરવાનું શરૂ કર્યું હતું. પ્રજ્ઞાસિંહ ઠાકુર સંસ્કૃતમાં શપથ લઈ રહ્યા હતા. જેવું તેમણે સંસ્કૃતમાં પોતાના નામનું ઉચ્ચારણ કર્યું, વિપક્ષે તેનો વિરોધ […]

MP: ઈદની મુબારકબાદ આપવા માટે ભોપાલ શહેર કાજીના ઘરે પહોંચી ગયા હતા સાધ્વી પ્રજ્ઞા

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર બુધવારે સાંજે ઈદ મુબારક કહેવા માટે શહેર કાજીના ઘરે પહોંચી ગયા હતા. સાંસદ બન્યા બાદ આ પહેલો મોકો હતો કે જ્યારે સાધ્વી પ્રજ્ઞા મુસ્લિમો વચ્ચે પહોંચ્યા હતા. પ્રસંગ ઈદના તહેવારનો હતો. માટે સાધ્વી પોતાની સાથે મિઠાઈના બોક્સ લઈને ભોપાલના શહેર કાજી સૈયદ મુશ્તાક અલી નદવીના ઘરે પહોંચ્યા અને […]

“હિંદુ આતંકવાદ”ની થિયરીનો રાજકીય પ્રયોગ કરનાર દિગ્વિજયસિંહને ભોપાલની જનતાનો તમાચો, સાધ્વી પ્રજ્ઞાની જીત

ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના મુકાબલા પર આખા દેશની નજર હતી. માત્ર ભારત જ નહીં, પણ ભોપાલ બેઠક પરના પરિણામોની દેશ બહારના ચોક્કસ વિચારધારાના લોકોની પણ નજર હતી. હિંદુ આતંકવાદની થિયરી દ્વારા હિંદુ સમુદાયને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસના ચોક્કસ નેતાઓ પર […]

‘ગોડસે’ પર પસ્તાવો, 21 પ્રહર માટે મૌન ધારણ કરશે સાધ્વી પ્રજ્ઞા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 મેના રોજ આવનારા પરિણામો પહેલા નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. આ દરમિયાન સમગ્ર ચૂંટણીપ્રચારમાં પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી અને ટીકાઓનો સામનો કરી રહેલી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હવે મૌન ધારણ કરવાની છે. તેમણે પોતાના નિવેદનોને લઇને માફી માંગી છે અને જણાવ્યું કે તે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code