ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા લેવાયો નિર્ણય- UPI ટ્રાંજેક્શન પર હવેથી નહી લાગે કોઈ ચાર્જ
ઓનલાઇન ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે લાવાયો નિર્ણય પહેલી જાન્યુઆરીથી કાપવામાં આવેલ ચાર્જ પરત કરાશે ઓનલાઇન ટ્રાંઝેક્શન પર ચાર્જ લાગતો થયો રદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજીટલ પેમેન્ટને ખુબ જ પ્પરોત્સાહન આપવામાં આવી રહ્યું છે, કેસલેક સુવિધાને આગળ વધારવા માટે પેટીએમ, યુપીએ, ભીમ એપ જેવા અનેક પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે, જો કે ગ્રાહકો આ […]