ભારત માટે પહેલો ઓસ્કાર જીતનારા પ્રતિભા સંપન્ન કોસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનૂ અથૈયાનું નિધન
ભારત માટે પ્રથમ ઓસ્કર જીતનાર કોસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનૂ અથૈયાનું નિધન 91 વર્ષની વયે તેઓએ તેમના મુંબઇ સ્થિત નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ ભાનૂ અથૈયાને ફિલ્મ ‘ગાંધી’ માટે ઓસ્કરમાં બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો મુંબઇ: ભારત માટે પ્રથમ ઓસ્કર જીતનાર ભારતીય કોસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનૂ અથૈયાનું નિધન થયું છે. ભાનૂ અથૈયાએ ભારત માટે પ્રથમ અકાદમી અને ઓસ્કર […]