1. Home
  2. Tag "bcci"

26 નવેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે: રિપોર્ટ

ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ કાર્યક્રમમાં ફેરફાર એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમશે ભારત – રીપોર્ટ 17 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે એડિલેડ ટેસ્ટ દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 મેચોની ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્રથમ ટેસ્ટ એડીલેડમાં 17 ડિસેમ્બરથી રમશે અને તે ડે-નાઈટ મેચ હશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ, એડિલેડ ઓવલમાં ગુલાબી બોલના ટેસ્ટ […]

સૌરવ ગાંગુલી પર લાગ્યો ગંભીર આરોપ, જવાબમાં ગાંગુલીએ કહ્યું કે……

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર હિતોના તકરારમાં લાગ્યા ગંભીર આરોપ મને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે – સૌરવ ગાંગુલી હું રિકી અને દાદાનો આભારી છું – શ્રેયસ અય્યર મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે યુએઈમાં છે. આ દરમિયાન ગાંગુલી પર બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે […]

IPL2020: આવતી કાલે જાહેર થશે આઈપીએલની મેચનું શેડ્યુલ

ક્રિકેટરસિયાઓ માટે ખુશખબરી આઈપીએલ 2020 નું શેડ્યુલ થશે જાહેર ચેરમેન બ્રિજેશ પટેલે કરી જાહેરાત મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન આ વર્ષે યુએઇમાં યોજાઈ રહી છે અને ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ આવતીકાલે રવિવારે જાહેર કરવામાં આવશે. આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આ માહિતી આપી છે. આ લીગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 નવેમ્બર સુધી રમવામાં આવશે, […]

ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર, જલ્દીથી જાહેર થશે IPL2020નું સિડ્યુલ

આઈપીએલ 2020નું શેડ્યુલ કરાશે જાહેર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી માહિતી આઈપીએલ ટીવી રેટિંગના તમામ રેકોર્ડ તોડી શકે છે – સૌરવ ગાંગુલી અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ-2020 યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરના રોજ યોજાશે. આ જાણકારી ફેંસને લગભગ એક મહિના પહેલા મળી હતી, પરંતુ બધાને આઈપીએલ 2020ના શેડ્યૂલની રાહ જોઈ […]

આઇપીએલની 13 મી સીઝનનું આયોજન ભારતમાં નહીં પરંતુ આ દેશમાં થશે..

યુએઈમાં 19 સપ્ટેમ્બરથી યોજાશે આઈપીએલ ભારત સરકારે આપી મંજુરી યુએઈમાં પહેલા પણ યોજાઈ ચુક્યો છે આઈપીએલ મુંબઈ: બીસીસીઆઈના આઈપીએલના આયોજનની ઘોષણા બાદ ગૃહ મંત્રાલયે પણ તેને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે આઇપીએલની 13મી સીઝનનું આયોજન ભારતમાં નહીં પરંતુ યુએઈમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ લાંબા સમયથી ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. ભારત […]

બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો આજે છેલ્લો દિવસ

આજે ગાંગુલીનો કાર્યકાળ થશે સમાપ્ત 17 ઓગસ્ટે ગાંગુલી અને જય શાહના ભાવિનો નિર્ણય દાદાનું હવે પછીનું પગલું શું હશે? મુંબઈ: ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ પ્રમુખ તરીકે 27 જુલાઈએ છેલ્લો દિવસ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હાલના સંવિધાન મુજબ કોઈપણ વ્યક્તિ સતત 6 વર્ષ સુધી બોર્ડ અથવા તેની શાખાઓમાં બેસી શકે છે, જે […]

જો ભારતમાં આવતા વર્ષે વર્લ્ડ કપ થશે તો……

લાખો લોકોને થઇ શકે છે નુકશાન આઈપીએલના આયોજન માટે ખુલ્યો રસ્તો 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી આઇપીએલનું આયોજન થવાની સંભાવના અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપને કોવિડ -19 મહામારીને કારણે સ્થગિત કરી દીધી હતી, જેના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનનો રસ્તો સાફ થઈ ગયો. […]

બીસીસીઆઈના નિર્ણયથી થયું સ્પષ્ટ , હવે આ દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવશે

બીસીસીઆઈના હાવભાવ, બધા સમજી ગયા ! બીસીસીઆઈ આઈસીસીના નિર્ણયની રાહ જુએ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિર્ણયએ સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ કયા દેશમાં યોજવાનું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બીસીસીઆઈએ ટૂર્નામેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. હવે બસ બોર્ડ આઈપીએલની સત્તાવાર રીતે ટી-20 વર્લ્ડ કપ રદ થાય તેની રાહ જોઈ રહ્યું […]

હવે NADA કરશે ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ,ખેલ મંત્રાલયના સામે BCCI એ નમતું મૂક્યું

વર્ષોની ‘ના’ પછી માન્યૂ BCCI હવે NADAના દાયરામાં આવશે વિશ્વનું સૌથી ધનિક બોર્ડ દરેક ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ નાડા કરશે પૃથ્વી શૉ પ્રકરણ પછી BCCI પર દબાણ વધ્યું હતુ BCCIએ ખેલ મંત્રાલય સામે ત્રણ શરત રાખી ડોપ ટેસ્ટ કીટની ગુણવત્તા , પેથોલોજિસ્ટ ક્ષમતા, નમૂનાઓ એકત્રિત કરવાની કાર્યવાહી ભારત સરકાર હવે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code