વડોદરા: SSG હોસ્પિટલમાં બે રોબોટ કરે છે દર્દીઓની આ રીતે સંભાળ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે અત્યાધુનિક રોબોટ દર્દીઓની લેશે સંભાળ દર્દીઓને દવા અને ભોજન પણ આપશે આઇસોલેશન વોર્ડના મોટાભાગના વિસ્તારમાં સેવા આપવા આ રોબોટ્સ સક્ષમ રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ હવે રોબોટથી સજ્જ થઇ છે. હોસ્પિટલમાં હાઇ ટેક્નોલોજીથી સજ્જ બે રોબોટ લાવવામાં આવ્યા છે. આ બે […]